Friends Forever

Home

view:  full / summary

Fight With a Friends.....

Posted by satish on August 9, 2010 at 7:59 AM Comments comments (0)
Fights with a Friends...
I don't know why i feel this way,
so unhappy and depressed,day after day.
It hurts so very much for me to see,
My old Friends talking without a place for me.

Why does this bother me ? Why i do care..?
My heart already begun to heal the tear...
I care because they all have a place in my heart,
even though they stabbed my heart with a dart.
We had been great Friends, the best of Friends,
Why does this all have to come an end ...?
                                                        Aklavya

Three Years......

Posted by satish on August 7, 2010 at 2:54 AM Comments comments (0)


ત્ર ર્ષ ....


ત્રણ વર્ષ....

ત્રણ વર્ષ ....છે તમારી પાસે....

કદાચ તમારી જિંદગીના સૌથી

                      ખાસ ત્રણ વર્ષ .....

આજે તમે સારું કરશો કે ખરાબ ..

                      આ ત્રણ વર્ષ તમને જિંદગીભર યાદ રહેશે ....

તો કેવી રીતે ભણવાનું છે ...

                આજે હું તમને નહિ કહું ...

પણ એટલું જરૂર કહીશ ..

              કે જાવ અને આ ત્રણ વર્ષ મન દઈને ભણી લો.....

કેમ કે આના પછી આવવાની જિંદગી માં

             કદાચ સારું થાય કે નો થાય ...

                   કદાચ કઈ રહે કે ના રહે ...

                          તમે હરો કે જીતો.....

પણ તમારા ત્રણ વર્ષ તમારી પાસે થી કોઈ નહિ છીનવી શકે ...કોઈ નહિ....

તો મેં વિચાર્યું છે કે આજે કેવી રીતે ભણવાનું ....

                 આજે હું તમને નહિ કહું ,પરંતુ તમે મને કહેશો...

                  કઈક નવીન કરીને .....

કારણ કે હું જાણું છું કે ...

                કે આ ત્રણ વર્ષ મારા મિત્રો જિંદગી ની સૌથી સારું ભણી ગયા ...

તો આ ત્રણ વર્ષ ખુદા પણ પાછા નહિ માંગી શકે ..

તો જાવ ........

જાવ અને તમારી જાતથી   ,આ જિંદગી થી ,તમારા ભગવાનથી ..

          અને દરેક માણસથી કે જેમને તમારી ઉપર ભરોસો નથી કર્યો....

          તમારા ત્રણ વર્ષ છીનવી લો..... 


I miss all my Friends....

                                                Dedicate to all my BCA Friends....

                                                                                                              Aklavya                             


Rss_feed

Recent Videos

46 views - 0 comments
37 views - 2 comments

Linkripples

<!--  Link Ripples -->